March 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રગટેશ્વરધામ આછવણી દ્વારા ભાઇબીજના પાવન પર્વે ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે યમયજ્ઞ કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, આછવણીના આદ્યસ્‍થાપક ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર-ટીંબા ખાતે ભાઇબીજના પાવન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટિકમાં સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: મહારાષ્‍ટ્રના નાસિક ખાતે યોજાયેલી રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટીકમાં વેટરર્ન્‍સની કેટેગરીમાં વલસાડ તાલુકાના ઓઝર ગામની માધ્‍યમિક શાળામાંથી નિવૃત્ત થયેલા અને રોલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા કપરાડા તાલુકામાં લવકર ગામે રામદાસભાઈ લાછીયાભાઈ ગવલીના ખેતર પર ફાર્મ સ્કૂલ યોજાઈ હતી. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ત્‍યારે યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસથી મુક્‍ત થઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વલસાડના તિથલ સ્‍વામિનારાયણ મંદિરે રજત જયંતિ નિમિત્તે 2525 વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ ઉજવાયો

vartmanpravah
ધરમપુર- કપરાડાના આદિવાસી ભાઈ-બહેનોએ પારંપરિક નાગલીના રોટલા, અડદ દાળથી લઈને વિવિધ પ્રકારની વાનગીઓનો રસથાળ અન્નકૂટ રૂપે ધરાવ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડના તિથલ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખ

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah
પ્રદેશની ચારેય બાજુ વિકાસની જ્યોત ફૂલ ઝડપે પ્રગટેલી છે તેને કેટલાક વાંકદેખાઓ બૂઝવવાનો પણ નિરર્થક પ્રયાસ કરી રહ્ના છે ત્યારે પ્રદેશના લોકોઍ પોતાની ભાવિ પેઢીની...
Breaking NewsOtherચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારી કચેરી અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કામદારો, કર્મચારીઓને દિવાળીના એક-બે દિવસ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ 108 ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પર ગત 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું....