ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ
ફરિયાદ નિવારણ સહિત સ્થાનિક આગેવાનોની અવાર-નવારની રજૂઆત બાદ પણ હાલે એકાદ ફૂટની ઉંડાઈ એ જ પાઈપ નાંખવામાં આવતો હોવાની સ્થાનિક લોકોમાં ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

