પારડી વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: તા.16 – પારડી વલ્લભ સંસ્કારધામ ડે – બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા...

