વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
“ICU ઓન વ્હીલ્સ” ૧૦૮ ફાળવાતા હવે જિલ્લામાં આરોગ્યલક્ષી સેવા વધુ સુદઢ બનશેઃ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લામાં કુલ ૨૭ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૮ ઈએમટી અને પાઈલોટ...

