વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટીપર્પઝ સ્કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24 વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટીપર્પઝ સ્કૂલનું સી.બી.એસ.ઈ.ના જાહેર થયેલ પરિણામોમાં શાળામાંથી ધો. 10ના 1પ3 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં...

