દેશના રાષ્ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્ય ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.24 દેશના રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થતા દેશના ઈતિહાસમાં આદિવાસી મહિલાને પ્રથમ વખત સ્થાન મળ્યું છે....

