ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો
177 વિધાનસભાની વાંસદા બેઠકના પ્રતિનિધિ તરીકે અક્ષર રસીકભાઈ ટાંક પ્રશ્નોતરીમાં ભાગીદાર બન્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: નવી યુવા પેઢીને રાજકારણ, દેશની પ્રગતિ સમસ્યા...

