September 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૭: ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી સુધીનો કોઝ-વે ઔરંગા નદીના પૂરથી ધોવાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. પાણી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭:  નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમા ભારેથી અતિભારે વરસાદને કારણે નવસારી જીલ્લાની અંબીકા, પુર્ણા, કાવેરી, ખરેરા, વેંગણીયા તેમજ અન્ય નાની નદીઓમા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭: તાજેતરમાં નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર પાણી ભરાવવાથી મુશ્કેલીઓ સર્જાય હતી. નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં...
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭: ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં પડતા શહેર તેમજ ગ્રામ્યના માર્ગોનું ધોવાણ થયું છે. જેના કારણે આમ જનતાને રોજીદા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah
પૂરના પાણી ઓસરતા યુધ્ધના ધોરણે કામગીરી કરવા તમામ વિભાગોના અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ  (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭: નવસારી જિલ્લા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭: નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના લીધે મુખ્યમર્ગો અને અંતરિયાલ માર્ગો ભારે વરસાદના લીધે ધોવાણ થયા હતાં. જેના કારણે સામાન્ય...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah
પુરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગેની સમીક્ષા કરતાં પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭: નવસારી જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠક પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીમાં  છેલ્લા 24 કલાક દરમિયાન એક નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. જિલ્લામાં હાલમાં કુલ 05 સક્રિય કેસ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah
ભૂરકુંડ ફળીયા રિંગરોડ પર ટ્રક ખાડામાં પડતા રોંગ સાઈડ પર પહોંચી ગઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોવીસ કલાકમાં 11 ઈંચથી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah
દાનહના કલેક્‍ટરનો હવાલો ભાનુ પ્રભા સંભાળશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસને અગામી તા.18મી જુલાઈથી રિલીવ કરવાનો...