સંઘપ્રદેશના હાયર અને ટેક્નીકલ એજ્યુકેશન સચિવનો પદભાર પણ હવે અંકિતા આનંદ સંભાળશે
2016 બેચના આઈ.એ.એસ. અધિકારી સલોની રાયની લક્ષદ્વીપ બદલી થતાં તેમના હસ્તકનો હવાલો પ્રશાસને અંકિતા આનંદને કરેલો સુપ્રત દાનહના કલેક્ટર ઉપરાંત ડો. રાકેશ મિન્હાસની તમામ જવાબદારીનો...

