September 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 દમણ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 5મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શહેર તેમજ અન્ય સ્થળોએથી હજારો ભાવિકોએ ભગવાન...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah
1,03,744 રૂપિયાની સોનાની ચેન અને રોકડ રકમ કબ્‍જે કરી     (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: વાસોણા ગામે ઘરમાં ઘુસી એક મહિલાએ સોનાની ચેન...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01 દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યા પરથી જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરાજ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. ઉપસ્‍થિત અતિથિઓના...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah
અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં હજારો ભક્‍તો, શ્રધ્‍ધાળુઓએ ભગવાનના રથના દર્શન કર્યાઃ ઠેર-ઠેર જય રણછોડનો જયઘોષ વલસાડમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કનુભાઈ દેસાઈ, કલ્‍પતરૂ પાણી મંત્રી...
Breaking Newsદમણ

આલ્‍કેમ લેબોરેટરીઝના સી.એસ.આર. પ્રોજેક્‍ટ અંતર્ગત દમણમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને શરૂ કરેલા સિવણ કામના વર્ગો

vartmanpravah
2020ના પ્રથમ બેચમાં સિવણ કામની તાલીમ લેનારી તમામ 20 મહિલાઓને ઉત્તમ ગુણવત્તાવાળા સિલાઈ મશીનની આપવામાં આવી હતી ભેટ શરૂ થયેલા નવા બેચને પણ તાલીમ પૂર્ણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah
દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકમાં વહીવટદાર મુકાયા બાદ નિવૃત્ત થતા કર્મચારીઓને પોતાની ગ્રેજ્‍યુઈટી અને લીવ એન્‍કેશમેન્‍ટનો નિવૃત્તિના દિવસે જ મળતો લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah
દમણ કોર્ટના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બાનસોડએ સંત કબીરના દોહાને દોહરાવી જીવનમાં વિનમ્રતા અને હળીમળીને રહેવા પોતાની રસાળ શૈલીમાં આપેલી સમજ દમણવાડા ગ્રામ પંચાયતના...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah
વલસાડ, તા.29 વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટે પાણીની સમસ્યા સૌથી મોટી છે. માત્ર વરસાદ આધારિત જ ખેતી થઈ શકતી હોય છે ત્યારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah
કોરોનાના કપરા સમય બાદ પણ નિકાસના લક્ષ્યાંકને ૯૯.૪% સુધી પુરા કર્યાં છે અમેરિકા, ચીન, યુરોપીયન યુનિયન, સાઉથ ઇસ્ટ, જાપાન અને મિડલ ઇસ્ટ આ ઉત્પાદનોના મુખ્ય...
Breaking Newsગુજરાતતંત્રી લેખવલસાડવાપી

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે આજે તા. 30 જૂને સવારે 11 કલાકે રાજ્‍યના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક...