દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત
દીવ ન.પા.ની ચૂંટણીમાં તમામ ઉમેદવારોને બિન હરિફ વિજેતા બનાવી સમરસ પાલિકાના નવા ઈતિહાસનું સર્જન કરવા પણ બુલંદ બનેલો લોકજુસ્સો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17...

