સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્તાવ
આદિવાસી બહુમતિ ધરાવતી દમણની જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે અનુ.જનજાતિની બેઠક જિ.પં. સભ્ય અને સરપંચ માટે અનામત રાખવા પણ રજૂ થયેલો પ્રસ્તાવ મોટી દમણના...

