વાપી છરવાડા શિવશીવા રેસિડેન્સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્યો
ઘાયલ તરૂણ પ્રમોદ સોનખીયા હોસ્પિટલમાં સારવાર હેઠળ જીઈબીની લાપરવાહી ઉજાગર થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી છરવાડા રમઝાનવાડી વિસ્તારમાં નિર્માણાધિન શિવશીવા રેસિડેન્સી પાસે...

