લાયન્સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્સ, નાસ્તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ
17મી સપ્ટેમ્બર, 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી દમણ લાયન્સ પરિવારે કરેલો નવતર પ્રયોગ 7 વર્ષથી ગરીબો અને જરૂરિયાતમંદો માટે ખુબ જ ઉપયોગી સાબિત...

