વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્તરે ઝળક્યા : હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે
રાજ્ય કક્ષાના એન.એસ.એસ. દિવસની ઉજવણી ચાલી રહી છે : કે.બી.એસ. કોલેજના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી...

