આ તે કેવી ભક્તિ ? ઉત્સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્ય ન કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18: ચીખલીમાં કાવેરી નદીના જુના પુલ પાસે ભગવાન શ્રી ગણેશજીની કેટલીક મૂર્તિઓ ખંડિત અવસ્થામાં પાણી બહાર દેખાતા ભક્તોની લાગણી દુભાઇ...

