ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ.દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ફિનીશીંગ સ્કૂલના કૉ-ઓર્ડિનેટર આનંદ...

