દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.05 : મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે...

