જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.૦૫: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર દ્વારા દર વર્ષની જેમ જિલ્લા કક્ષાનો નેશનલ સાઇન્સ...

