ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત
એક વર્ષ પડી રખાયેલ સાયકલ રંગ રોગાન કરી વિદ્યાર્થીઓને પધરાવી દેવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.17: આજરોજ તા.17/12/2024 ના દિને પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને આદર્શ...

