જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્પાંજલિ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી સી. આર.પાટીલજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી,...

