દાનહઃ લગાતાર ત્રીજા દિવસે પણ પ્રશાસકશ્રીએ વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોનું કરેલું બારીકાઈથી નિરીક્ષણ
સાયલીથી કરાડ, ડોકમરડી, દાદરા તથા સેલવાસ શહેરના દયાત ફળિયાથી લઈ ડોકમરડી વાઘછીપા સહિતના વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો-રોડના કામોની જગ્યાએ મુલાકાત લઈ કરેલું જાત-નિરીક્ષણ (વર્તમાન...

