February 26, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.07: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પ્રિમાઈસીસમાં આજરોજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah
શહેરમાં ચોમાસા દરમિયાન ખરાબ થયેલ રોડ અને મરામત-નવિનીકરણની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી નગરપાલિકા હદ વિસ્‍તારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah
સાગર સેતુ સાગર પાર્કમાં રહેતા આરોપી રામકુમાર રામસ્‍નેહી પાસેથી બે પિસ્‍તોલ મળી આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી-વલસાડ એસ.ઓ.જી.ની ટીમે ડુંગરાના એક એપાર્ટમેન્‍ટમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

vartmanpravah
ન્‍યુ હાઉસીંગ બ્‍લોક નં.71/1386 માં રહેતો શંકર વિજય સંકેત ઘરેથી જ એમડી ડ્રગ વેચાણ-સપ્‍લાય કરતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી જીઆઈઢીસી પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah
સ્કુલ વર્ધીના વાહનમાં વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ: વાહન કલાકમાં ૨૦ કિ.મી. કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહિ વાહનમાં બાળકોના દફતર...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah
18 જૂનથી 20 જૂન, 2024 દરમિયાન કર્ણાટકના મૈસૂર માનસગંગોત્રી ખાતે ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 : દમણ રમત-ગમત વિભાગ દ્વારા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના દયાત ફળિયામાં સ્‍થિત ત્રણ ઝુંપડાઓનું સામા ચોમાસે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.06 : લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસને માત આપી ભવ્‍ય ઐતિહાસિક...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દમણમાં વૃક્ષારોપણ સાથે સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah
નિયમિત અભિયાનો ચલાવવામાં આવશે તો સ્‍થાનિક નાગરિકો તથા પ્રવાસીઓમાં પર્યાવરણના સંરક્ષણ હેતુ જાગરૂકતા પેદા થશે અને દમણનો સમુદ્ર કિનારો સ્‍વચ્‍છ, સુંદર અને ઔર વધુ રમણીય...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. દાનહમાં ખાલી પડતર...