વાપી હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી હાઈવે ઉપર આજે ગુરૂવારે સાંજના 5 વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને...

