August 3, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા વિસ્‍તારમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ કામગીરીમાં પાણીની લાઈનો તૂટી રહી હોવાની ફરિયાદ

vartmanpravah
શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએ તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી નગરપાલિકા વિસ્‍તચારમાં હાલમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકાનો ટોલમાં અસહ્ય વધારો થતા કોમર્શિયલ વાહનો ગામડાના રસ્‍તેથી વાપી જીઆઈડીસીમાં દાખલ થઈ રહ્યા છે

vartmanpravah
પારડી, પરીયા અંબાચ જેવા ગામોમાં ટ્રક, ડમ્‍પર, ટેમ્‍પા જેવા વાહનોનો ધસારો વધી રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: તાજેતરમાં વાપી નજીક આવેલા બગવાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah
લોકસભાના દંડક તથા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પણ લીધેલી મુલાકાત કંપનીના માલિકો અને સંચાલકો તેમજ રાજકીય આગેવાનો સહિતના મુલાકાતીઓનો જોવા મળી રહેલો ઘસારો (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah
નૂતન સ્‍વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્‍ઠા નિમિત્તે 1પ0થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્‍વામી મહારાજનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે આગમન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah
લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ફત્તેહસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં સમાજમાં સમાનતા ન્‍યાય અને સન્‍માનના મૂલ્‍યોને પ્રોત્‍સાહન આપવા યોજાયેલો કાર્યક્રમ (વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah
શ્રધ્‍ધા અને સબુરીના વિશ્વાસ સાથે સાંઈ બાબાના ભવ્‍ય મંદિરનો પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ અને આગેવાન નેતા વિશાલભાઈ ટંડેલે પ્રગટ કરેલો ભરોસો વરકુંડ મોટા ફળિયા પ્રગતિ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણના દેવકા રોડ ખાતે દામિની વૂમન ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ જૂના કુવાને રિચાર્જ કરી પ્રાકૃતિક જળષાોતના રૂપે ફરી સ્‍થાપિત કર્યો

vartmanpravah
દામિની વૂમન ફાઉન્‍ડેશનના ચેરપર્સન સિમ્‍પલબેન કાટેલાનું દરેક માટે પ્રેરણારૂપ કાર્ય : જૂના કુવામાં પાણીના ઝરા જીવંત થતાં આવેલ નિર્મળ, સ્‍વચ્‍છ જળના પણ કરેલા વંદન (વર્તમાન...
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

vartmanpravah
લાંબા સમયથી ચાલતી શાકભાજી વિક્રેતાઓની સમસ્‍યાનો આવેલો ઉકેલઃ દમણ ન.પા.ને પાઠવવામાં આવી રહેલા અભિનંદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13: દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

‘ઈન્‍ડિયા મેરિટાઈમ હેરિટેજ કોન્‍ક્‍લેવ-2024′ યશોભૂમિ દ્વારકા ખાતે યોજાઈ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવે ‘ઇન્‍ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્‍ક્‍લેવ- 2024’માં પેવેલિયનનું કરેલું પ્રદર્શન

vartmanpravah
ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ડીએનએચ એન્‍ડ ડીડીના પેવેલિયનની મુલાકાત પરિવર્તનકારી વિકાસ માટેનાં પ્રયાસો બદલ કેન્‍દ્ર શાસિત પ્રદેશની કરેલી પ્રશંસા (વર્તમાન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah
દમણ અને દીવમાં એક એક મોનિટરીંગ સેન્‍ટર અને ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ફોર્સ સ્‍ટેશન સ્‍થાપવા કરેલી માંગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.12  આજે લોકસભામાં મોદી...