ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્તી પરંતુ જગ્યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્યવસ્થા નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: તાલુકા પંચાયત દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી સેગ્રીગેશન શેડ અને મશીનરી ખરીદી માટે કરવામાં આવેલ 40-લાખ રૂપિયાની જોગવાઈ પણ જગ્યાના અભાવે...

