લાયન્સ ક્લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્દુલ કલામ-સરકારીમાં મ્યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન
કાર્યક્રમ દ્વારા એકત્ર થનારા ફંડનો ઉપયોગ ગરીબોના આરોગ્ય સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : ‘લાયન્સ ક્લબ ઓફ સિલવાસા’...

