‘વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.21: આજે ‘વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસ નિમિત્તે’ માછીમારો માટે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા-2023’નું આયોજન કરવામાં આવ્યું હતું....

