દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્ટિંગ કાર્યશાળા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આદેશ હેઠળ સંઘપ્રદેશ ટુરીઝમ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના દૂધની સ્થિત સરકારી શાળામાં વારલી...

