જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાન અને દામિની મહિલા ફાઉન્ડેશનના સહયોગથી ‘‘રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન” અંતર્ગત નાની દમણ દામિની વુમન્સ ફાઉન્ડેશન કાર્યાલયમાં મહિલાઓને ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવા યોજાયો કાર્યક્રમ
જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાનના અધિકારીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને PMFME લોન, SEP લોન અને મુદ્રા લોન વિશે આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...