Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 તલાસરી પોલીસ તંત્રની તપાસમાં શાળાએ જતી બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરીvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 સંજાણ ઉમરગામ રોડ ઉપરની સોનાની લંગડી સમાન જમીનને હડપ કરવા કમ્પાઉન્ડ કરીકારસો રચનાર ચાર સામે કલેક્ટરના દરબારમાં કરેલી ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના વાસોણા ગામે ઘરની અંદર ઘુસી ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ ચાકુ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસપૂર્વોત્તર ભારતના નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્ય વિજયvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 સંઘપ્રદેશ દમણ અને દાનહમાં ભાજપાએ ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી કરેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.02: પૂર્વોત્તરના નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્ટ્સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશેvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 પ્રદર્શન મેળો તા.4 અને 5 માર્ચ દરમિયાન વલસાડના મોંઘાભાઈ હોલમાં યોજાશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યાvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી નગરપાલિકાના ઘરવેરાવિભાગની ટીમે આજે ડુંગરા વિસ્તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્થળ ઉપર જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલાયન્સ કલબ ઓફ વાપી ઈન્ટ્રીગેટડ દ્વારા ચાઈલ્ડ હુડ કેન્સર સેમિનાર યોજાયોvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 સેમિનારમાં કેન્સરને લગતી ટ્રીટમેન્ટ અંગે ફેકલ્ટી તબીબોએ માહિતી અને માર્ગદર્શન આપ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: સમાજમાં સેવાકિય કાર્ય કરતાં માનવીય વિચારધારા ધરાવતાં વ્યક્તિઓનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્ક્યુ ટીમે વાઈપરનું રેસ્ક્યુ કર્યુંvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 અતિ દુર્લભ ગણાતા ઓરસવ જાતિનો અતિ નાનો સાપ ખૂબ ઝેરી હોય છે : દૂરથી પણ ડંખ મારે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્ટરસીટી ટ્રેનમાં નિકળ્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્સા અવારનવાર સમાજની સપાટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયુંvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ મીઠુલભાઈ સામે ગ્રામ પંચાયતની સમિતિઓમાં સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય સભ્યોની નિમણૂક, વિકાસના કામો સમયસર...