Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah
પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ : શ્રી આચાર્ય દેવવ્રતજી ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથેતેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર વતી ડાંગના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.01: કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્‍યોરાદિત્‍ય સિંધિયા સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લઈ વિવિધ મહત્‍વપૂર્ણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah
કેન્‍દ્રીય ગૃહમંત્રી સાથેની મુલાકાતથી પ્રદેશની કેટલીક ઉકેલ માંગતી સમસ્‍યાઓ અને પડતર પ્રશ્નોનું નિરાકરણ થવાની વધેલી સંભાવના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.01 : સંઘપ્રદેશના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah
સાદકપોરના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થયા બાદ તાલુકા પંચાયત દ્વારા સરપંચનો ચાર્જ ડેપ્‍યુટી સરપંચને સોંપવામાં આવ્‍યો છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના તલાવચોરા રાજા ફળીયાની 22-વર્ષીય પ્રિયંકાબેનના લગ્ન 23-ફેબ્રુઆરીના રોજ યોજવાના હતા. તેના ચાર દિવસ પૂર્વે તેનાઘરની પાછળ તળાવના પાણીમાંથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના નોગામા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ઉલેચાતા સ્‍થાનિકો દ્વારા નજીકમાં આવેલા ઘરો અને ખેતીની જમીન ઘસી જવાની દહેશત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah
નાનાપોંઢા ડેપો પાસે બાઈક સવારે વૃધ્‍ધને ટક્કર મારતા મોત : ત્રણ યુવકની બાઈક ઝાડ સાથે અથડાતા સગીરનું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01 કપરાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah
હોસ્‍પિટલને હુબર ગૃપ દ્વારા મેમોગ્રાફી મશીન ભેટ અપાયુ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લામાં અનેક મહિલાઓ બ્રેસ્‍ટ કેન્‍સરથી પિડાતી હોય છે જેની સારવાર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
દરેક સ્‍ટોલની મુલાકાત લઈ કૃતિ અને પ્રોજેક્‍ટ નિહાળી બાળ વૈજ્ઞાનિકોના પ્રયાસની પણ કરેલી સરાહના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28: દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના નવનિર્વાચિત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના સચિવાલય સભાખંડમાં નગર રાજભાષા અને રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની મળેલી સંયુક્‍ત બેઠક

vartmanpravah
હિન્‍દીમાં સૌથી વધુ પત્ર વ્‍યવહાર કરવાવાળા કાર્યાલયો તથા પદાધિકારીઓનું કરાયેલું સન્‍માન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28: આજે કચીગામ દમણના સચિવાલય સભાખંડ ખાતે નગર રાજભાષા...