દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોના આંગણવાડી કેન્દ્ર પર નાના ભૂલકાંઓ સાથે દિવાળી પર્વની આનંદ...

