કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22 વિકાસની વાતો ડબલ એન્જીન સરકાર ગુજરાત મોડલની વતો થઈ રહી છે પરંતુ આજે પણ વલસાડ જિલ્લાના અમુક ક્ષેત્રો એવા...

