સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરે ભાજપ સંગઠનને નવી દિશા આપવાનું કામ કર્યું હતું....

