વાપી કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજમાં નવરાત્રી પર્વમાં ગરબા મહોત્સવ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: અત્રે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપી ખાતે નવ દુર્ગા માતાની ઉપાસનાના નવરાત્રી પવિત્ર મહોત્સવ અંતર્ગત તા.08.10.2024...

