‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચાલુ સીઝને ચીખલી તાલુકામાં ડાંગરનો પાકમાં ખેડૂતોને સારી એવી સફળતા મળી હતી પરંતુ લહેરાઈ રહેલા પાકને પાછોતરા વરસાદનું ગ્રહણ...

