વલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
તા.11મી ઓક્ટોબરના રોજ વલસાડ ડીએસપી કચેરીથી મોઘાભાઈ હોલ સુધી પોલીસ બેન્ડ સાથે પદયાત્રા નીકળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.7 ઓક્ટોબર,...

