વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્યમ શાળામાં સેમિનાર યોજાયો
કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેરના સચિવ એમ.વી.પરમારે બાળકોને પોષક તત્ત્વથી ભરપૂર આહાર ગ્રહણ કરવા અને નિયમિત વ્યાયામનું પાલન કરવા...

