રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્જર ટ્રેનમાં એક્સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે
પેસેન્જર ટ્રેનનું ભાડું માત્ર 10 છે પરંતુ ત્રણ પેસેન્જર ટ્રેનમાં રૂપિયા 30 ભાડું વસુલ કરાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: રેલવેના અમુકનિયમો તો...

