સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્ડર એવોર્ડ’થી સન્માનિત કર્યા
પ્રદેશની દરેક સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી યુક્ત હોવા છતાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં પાછળઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલનું નિરીક્ષણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 :...

