દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને દિશા-નિર્દેશ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્લોક કાર્યક્રમ ‘સબકી આકાંક્ષા, સબકા વિકાસ’ અંતર્ગત ‘સંકલ્પ...

