દમણમાં 69મા વન્યજીવ સપ્તાહની ઉત્સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્પોર બીચની સ્વચ્છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘69મા વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી દમણના વન વિભાગ દ્વારા કરવામાં આવી...

