March 24, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ OIDC દ્વારા વેલુગામમાં વિકસાવવામાં આવી રહેલ નવા ઉદ્યોગો માટેના પ્‍લોટની ફાળવણી હેતુ ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ સચિવ ગૌરવસિંહ રાજાવતે કરેલી સલાહ-મસલત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.25 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ દાનહમાં નવી ઔદ્યોગિક નીતિને અસરકારક બનાવવા અને નવા ઔદ્યોગિક વિસ્‍તારને વિકસિત કરવા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah
27મી જુલાઈના રોજ ત્રણેય જિલ્લાઓમાં મૉક ડ્રીલ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25: નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્‍તરીય વાવાઝોડાં અને પૂરના...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડસેલવાસ

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah
વિજયનગરના સામ્રાજ્‍યનો અંત થયા પછી હિંદુઓનો કોઈ સંરક્ષક બચ્‍યો ન હતો. આ પરિસ્‍થિતિનો લાભ લઈને પોર્ટુગીઝ પાદરીઓએ લશ્‍કરની મદદથી મુંબઈ, ગોવા, દીવ, દમણ અને વસઈમાં...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્‍ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 : નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્‍તરીય વાવાઝોડાં અને પૂરના સંદર્ભમાં પ્રદેશના ત્રણેય જિલ્લામાં આગામી તા.27મી જુલાઈના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્‍ટરને મણિપુરમાં અત્‍યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્‍યાય અપાવવા...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવનવસારીપારડીવલસાડ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah
દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદા તથા માછી સમાજના યુવાનોની ઉપસ્‍થિતિમાં સંપન્ન થયેલી વિધિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં રહેતી 12 વર્ષિય બાળાને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે કરેલી ધરપકડ આઈપીસીની 376 અને પોક્‍સો એક્‍ટની કલમ 4 મુજબ નોંધેલો ગુનો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23: દમણમાં રહેતી એક 12 વર્ષિય સગીર બાળાને લલચાવી પટાવી પોતાના ઘરમાં લઈ જઈ બળાત્‍કાર કરનાર 61 વર્ષિય આધેડ ઈસમની...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગોવા બેડમિન્‍ટ એસો. દ્વારા આયોજીત સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah
અન્‍ડર 19ની કેટેગરીમાં ફાઈનલ સિંગલ્‍સ અને ડબલ્‍સમાં રનર્સ અપ રહી મેળવેલો સિલ્‍વર મેડલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23 : ગોવા બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા મડગાંવના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah
દમણ પ્રખંડના વર્તમાન અધ્‍યક્ષ સમિપભાઈ સુરવેની વલસાડ જિલ્લાના સહમંત્રી પદે કરાયેલી નિમણૂક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23 : આજે દમણમાં યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદની...