November 5, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગોવા બેડમિન્‍ટ એસો. દ્વારા આયોજીત સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah
અન્‍ડર 19ની કેટેગરીમાં ફાઈનલ સિંગલ્‍સ અને ડબલ્‍સમાં રનર્સ અપ રહી મેળવેલો સિલ્‍વર મેડલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23 : ગોવા બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા મડગાંવના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah
દમણ પ્રખંડના વર્તમાન અધ્‍યક્ષ સમિપભાઈ સુરવેની વલસાડ જિલ્લાના સહમંત્રી પદે કરાયેલી નિમણૂક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23 : આજે દમણમાં યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

vartmanpravah
રાજકીય અને સામાજિક સેવાના ક્ષેત્રે છેલ્લા 40 કરતા વધુ વર્ષોથી સક્રિય રહેલા ગોપાલદાદાને દમણ-દીવ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બનાવવા પ્રગટ થઈ રહેલો લોકમત ગોપાલ દાદાના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah
સવારે 7:30થી બપોરના 1:30 વાગ્‍યાની જગ્‍યાએ સવારના 9:30 થી સાંજના 4:30નો સમય કરાતા ફૂંકાઈ રહેલો વિરોધનો વંટોળ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ખોરવાયેલું સમય પત્રકઃ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah
દાનહ અને દમણ-દીવના સ્‍થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે 25 બેઠકો અનામત પ્રદેશના સ્‍થાનિક ડોમિસાઈલ વિદ્યાર્થીઓને પ્રદેશના જય કોર્પોરેશન ઔદ્યોગિક ગૃહ દ્વારા સંપૂર્ણ સ્‍કોલરશીપ પ્રદાન કરાશે (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

એન્‍ટિ-રેગિંગ કાયદા વિશે માહિતી માટે આજે દમણની કોલેજમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમેશુક્રવારે સવારે 10:00 કલાકે દમણની કોલેજ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 : દેશ સહિત વિદેશમાં પણ અગ્રણી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાંની એક એવી બેંક ઓફ બરોડાએ આજે દાદરા નગર હવેલીમાં બેંક...
Breaking Newsદમણદીવદેશ

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah
દમણ-દીવમાં મતદારોની સંખ્‍યામાં કોઈની પણ ઝાઝી બહુમતિ રહી નથીઃ પરપ્રાંતિઓ, આદિવાસી-અનુ.જાતિના મતદારોની નિર્ણાયક સ્‍થિતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : લોકસભા 2024ની ચૂંટણીના આડે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah
ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી ઉમરગામ તાલુકાના મોટી વગ ધરાવતા રાજકીય નેતાના ઈશારે કમ્‍પાઉન્‍ડનું તાળુ તોડી...
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપી

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah
પટલારાથી પાતલિયા, મગરવાડાથી મરવડ, દમણવાડાથી દાભેલ, પરિયારીથી પૂર્ણ દમણપાણી પાણી જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાના નેતૃત્‍વમાં સંપૂર્ણ તંત્ર સાબદું રહ્યું: ગટર વ્‍યવસ્‍થાની ઉજાગર થયેલી ખામી (વર્તમાન...