મહામહિમ રાષ્ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્યા જીવનભરના સંભારણાં
મહામહિમ રાષ્ટ્રપતિ જમ્પોર ખાતે એવીઅરી(પક્ષીઘર) નિહાળી મંત્રમુગ્ધ થયા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું દમણ આગમન થતાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્માભર્યું અભિવાદન કોસ્ટગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ...

