મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની 12 અને 13મી નવેમ્બરે પ્રસ્તાવિત સંઘપ્રદેશની મુલાકાતને નજર સમક્ષ રાખી સેલવાસમાં ચાલી રહેલી સ્વાગત માટેની તડામાર તૈયારીઃ પોલીસ વિભાગ દ્વારા લોકોનું કરાઈ રહેલું વેરીફિકેશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : આગામી તા. 12 અને તા.13મી નવેમ્બર, 2024ના મંગળવાર અને બુધવાર એમ બે દિવસ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ...

