દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્સનું દમણમાં વધી રહેલું દૂષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 : દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો બરામદ કરવા સફળતા મળી છે અને આરોપીઓ...

