‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં સંઘપ્રદેશ દમણના બોક્સર સુમિતે ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હીના બોક્સર કુલણાને 5-0થી આપેલી હાર
સુમિતે 63.5-67 કિલોગ્રામની શ્રેણીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી નિશ્ચિત કરેલો પદક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02: મધ્ય પ્રદેશમાં ચાલી હેલ ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં...

