સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25: સેલવાસના દયાત ફળિયા વિસ્તારમાં રહેતા એક યુવાનને દારૂના પૈસા ચુકવવાના ઝઘડામાં મારામારી કરી પુલ પરથી ધક્કો મારી મારી નાંખવાના પ્રયાસમાં...

